જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલએ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા થી 31/05 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત

જોડિયા, જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલ એમ. એ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા તા- જોડિયા માં તારીખ 11-03-1987 થી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે હડિયાણા માધ્યમિક શાળામાં 33 વર્ષની નોકરી પૂર્ણ કરી અને તા : 31-05-2020 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થયેલ છે. આ નિવૃત્તિ પ્રસંગે હડિયાણા ગ્રામ પંચાયત નાં સરપંચ ના પ્રતિનિધિ જયસુખકુમાર પરમાર નાં વરદ હસ્તે શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે ગ્રામ પંચાયતનાં મંત્રી જાની તથા હડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય કાનાણી  તથા ઝાલા અને રાજુભાઈ ક્લાર્ક દ્વારા … Continue reading જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલએ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા થી 31/05 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત